કાર્યક્રમ ની રૂપરેખા

સ્થળ : આહિર બોર્ડીંગ , બસ સ્ટેન્ડ ની સામે, અંજાર(કચ્છ)

તા. ૨૫-૦૬-૨૦૧૬, શનિવાર નાં કાર્યકમો

બ્લડ ડોનેશન
સવારે : ૯:૦૦ કલાકે


વકૃત્વ સ્પર્ધા
આહિર બોર્ડીંગ તથા સમાજ - સવારે : ૯:૦૦ કલાકેથી
સંકલન : શ્રી હરેશભાઈ ઝરૂ / સુનીલ ઝરૂ


ખેલ મહોત્સવ
આહિર ઓલેમ્પિક સવારે : ૯:૦૦ કલાકેથી
સંકલન શ્રી હીરાભાઈ ચાવડા / ભાવિકભાઈ સોરઠિયા

રાસ સ્પર્ધા
રાસ ગરબા : સાંજના ૫:૦૦ કલાકેથી


તા. ૨૬-૦૬-૨૦૧૬, રવિવાર નાં કાર્યકમો

શિક્ષણ અંગે વાર્તાલાપ તથા સેમીનાર
સવારે ૯:૦૦ કલાકે
વક્તા : શ્રી કલ્પેશ સોરઠિયા
પ્રોફેસર , તોલાણી કોલેજ ઓફ આર્ટસ


મુખ્ય કાર્યક્રમ

આહિર મહા સંમેલન

સન્માન સમારોહ
બપોરે : 3:૦૦ કલાકે

રાત્રી ભોજન
રાત્રે : ૮:૦૦ કલાકે

ભવ્ય સંતવાણી (લોક ડાયરો)
રાત્રે : ૯:૦૦ કલાકે

સંતવાણી નાં કલાકારો

કીર્તિદાન ગઢવી (ભજનીક) , અલ્પાબેન પટેલ ( લોકગાયિકા)
બાબુ આહિર ભજનિક , મેક્સ આહિર લોક સાહિત્ય
તથા વેગડ સાઉન્ડ તેમજ સુરીલા સાંજીદાઓના સથવારે