બંધારણ

ઠરાવ - ૧

ઠરાવ - ૨

ઠરાવ - ૩

ઠરાવ - ૪

ઠરાવ - ૫

ઠરાવ - ૬

ઠરાવ - ૩

          કારોબારી સમિતિના પ્રમુખશ્રી : ખીમજીભાઈ જેસંગભાઈ

ઠરાવ મુકનાર : લખમણભાઈ પુંજાભાઈ

ટેકો આપનાર : મેપાભાઈ માનણભાઈ

          કારોબારી સમિતિના ઉપપ્રમુખ : લખમણભાઈ પુંજાભાઈ

ઠરાવ મુકનાર : દેવરાજભાઈ કાનાભાઈ

ટેકો આપનાર : હીરજીભાઈ જશાભાઈ

          કારોબારીના મંત્રી : કાનજીભાઈ જશાભાઈ મ્યાત્રા

ઠરાવ મુકનાર : ખીમજીભાઈ હમીરાભાઈ

ટેકો આપનાર : રાધુભાઇ હમીરભાઈ

ઠરાવ - ૪

          આજની આ સભા સર્વાનુમતે ઠરાવે છે કે આપના આહીર મંડળ મજબુત બનાવવા તેમજ પ્રગતી કરવા માટે મંડળના કાર્યકરો સંપૂર્ણ સાથ સહકાર આપે એવી વિનતી કરવામાં આવે છે.

ઠરાવ મુકનાર : ખીમજીભાઈ હમીરાભાઈ

ટેકો આપનાર : રણધીરભાઈ આલાભાઈ

ઠરાવ - ૫

          આજની આ સભા સર્વાનુમતે ઠરાવે છે કે આપના આહીર મંડળને રજીસ્ટ્રેશન એક્ટ મુજબ તાત્કાલીક રજીસ્ટ્રેશન કરાવવાનું ઠરાવે છે.

ઠરાવ મુકનાર : મેપાભાઈ માનણભાઈ

ટેકો આપનાર : મેમાભાઇ ખીમાભાઈ