બંધારણ

ઠરાવ - ૧

ઠરાવ - ૨

ઠરાવ - ૩

ઠરાવ - ૪

ઠરાવ - ૫

ઠરાવ - ૬

ઠરાવ - ૧૧

          આજની આ સભા સર્વાનુમતે ઠરાવે છે કે આપણી જ્ઞાતિના કુરિવાજો રૂપે ઘોડિયાના સગપણ અને બાળલગ્ન નહિ કરવાનું સર્વાનુમતે ઠરાવે છે.

ઠરાવ મુકનાર : દેવરાજભાઈ કાનાભાઈ

ટેકો આપનાર : રાધુભાઈ હમીરભાઈ

ઠરાવ - ૧૨

          આજની આ સભા સર્વે આહીર બંધુઓને વિનતી કરે છે કે થોડા વખતમાં આપણી જ્ઞાતિનં આહિર બંધુ નામનું છાપું બહાર પડવાનું છે. તેના સૌ ગ્રાહક બની જાય તેવા અનુરોધ કરવામાંઅ આવે છે.

ઠરાવ મુકનાર : અર્જુનભાઈ ખેગારભાઈ ડાંગર

ટેકો આપનાર : દેવાનંદભાઈ નથુભાઈ

ઠરાવ - ૧૩

          આજની આ સભા સર્વાનુમતે ઠરાવે છે કે આહીર મંડળના ટ્રસ્ટીઓ એવા ભાઈઓ હશે કે જે આ મંડળના રૂ ૫૦૦૦/- પાંચ હજાર આપે ને તેઓ કાયમ કારોબારીના સભ્યો ગણવામાં આવશે.

ઠરાવ મુકનાર : મેપાભાઈ માનણભાઈ

ટેકો આપનાર : દેવરાજભાઈ કાનાભાઈ

ઠરાવ - ૧૪

          આ સભા સર્વાનુમતે ઠરાવે છે કે આપણી જ્ઞાતિમાં જયારે લગ્ન થાય છે ત્યારે આપણા આહિર મંડળને દીકરાના બાપ રૂ ૧૦/- દસ મંડળ ને દાન આપે એવું સર્વાનુમતે મંજુર કરવામાં આવે છે.

ઠરાવ મુકનાર : ભારૂભાઈ રૂડાભાઈ

ટેકો આપનાર : મુરજીભાઇ મેઘજીભાઈ

“ અગત્યની જાહેરાત ”

          ઠરાવ નાં ૧૦ મુજબ નીચે મુજબના ભાઈઓએ આ મંડળ ને તેના કાર્ય માટે લોન આપવાની જાહેરાત કરી છે.

(૧) ખીમજીભાઈ જેસંગભાઈ રૂ ૫૦૦૦/-

(૨) રાધુભાઇ હમીરભાઈ રૂ ૫૦૦૦/-

(૩) દેવરાજભાઈ કાનાભાઈ રૂ ૫૦૦૦/-

(૪) રણધીરભાઈ દાનાભાઈ રૂ ૫૦૦૦/-

(૫) ભારૂભાઇ રૂડાભાઈ રૂ ૫૦૦૦/-

(૬) મેપાભાઈ માનણભાઈ રૂ ૫૦૦૦/-